કેન્દ્ર સરકારમાં 4% પ્રાપ્તિ. પી.એસ.યુ
સરકારી પ્રાપ્તિ બજેટ - રૂ. 6 લાખ કરોડ
બજારનું કદ - રૂ. 24000 કરોડ
ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર
ઉદ્યોગ ઉદય યોજના
એમ.એસ.એમ.ઈ ના એસસી/એસટી સાહસિકો માટે
નવી પોલિસી મુજબ પ્લોટની કિંમત 30% ચૂકવવા પડશે
અને જી.આઈ.ડી.સી પ્લોટનો કબજો આપશે, બાકીના 70% પૈસા
જી.આઈ.ડી.સી ને ગુજરાત સરકાર તરફથી મળશે (કમિશનર એમ.એસ.એમ.ઈ)
8% - 30 લાખ (મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની બહાર)
6% - 25 લાખ
(મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર)
35 વર્ષથી નીચેના માટે 1% વધારાની વ્યાજ સબસિડી
25% - 35 લાખ
(મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની બહાર)
20% - 25 લાખ
(મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર)
ટેકનોલોજી સંપાદન: રૂ. 50 લાખ
ઈ.આર.પી : 1 લાખ સુધી
મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રૂ. 15 લાખ સુધી
તાલીમ
બજાર વિકાસ ભાડા સહાય
સર્વિસ લાઇન અને પાવર કનેક્શન શુલ્ક
એસ.એમ.ઈ એક્સચેન્જ પર લિસ્ટિંગ