સ્પેશિયલ ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસિડી સ્કીમ ગાંધીધામ

ઉદ્દેશ્યો

DICCI અને SIDBI નાં સંયુક્ત ઉપક્રમે ગાં ધી ધા મ અને અમદા વા દ માં બિ ઝનેસ અવરનેસ સેમિ ના ર નું આયો જન કરેલ છે. જેમાં SIDBI ( Small Industries Development Bank Of India) નાં અધિ કા રી SC/ST ઉદ્યો ગસા હસિ કો મા ટે ની યો જના વિ શેને મા હિ તી આપશે.

🎤SCLCSS (Special Credit Linked Capital Subsidy Scheme) જે ખૂબજ મહત્વ ની યો જના છે જેની વિ સ્તૃત મા હિ તી આપવા માં
આવશે. SC- ST ઉદ્યો ગસા હસિ કો આ સેમિ ના ર નો લા ભ લઇ શકશે.

સેમિ ના ર માં જો ડા વા મા ટે રજિ સ્ટ્રેશન ફરજિ યા ત છે. ની ચે આપેલી લિં ક થી આપનું રજીસ્ટ્રેશન કરી લેવું. મા ત્ર 50 સી ટ જ હો વા થી વહેલા તે પહેલા નાં ધો રણે રજીસ્ટ્રેશન કરી લેવા વિ નંતી .

હાજરી આપનાર

  • કુલ સહભાગીઓની નોંધણી – ૫૮
  • કુલ રૂપ – ૩૩
  • ડીકકી કોર કમિટી ટીમ – ૦૧
  • સીડબી પ્રતિનિધિ – ૦૧
  • એન.આઈ.આઈ.સી પ્રતિનિધિત્વ – ૦૧

સેમિનાર દરમિયાન કુલ સ્ટ્રેન્થ : ૩૬

કી સ્પીકર પ્રસ્તુતિ સંસ્થા
શ્રી દિનેશ કુમાર,
DGM- સીડબી 
ગાંધીધામ શાખા
સીડબી ની તમામ યોજનાઓ જેવી
અરાઈસ, સ્થાપન, પ્રથમ,
સ્પીડ, સ્પીડ+, ટ્યૂલિપ, સ્ટાર
અને એસ.સી.એલ.સી.એસ.એસ વિશે વિગતવાર રજૂઆત
સીડબી
શ્રી કુલદીપસિંહ રાજપૂત
એન.આઈ.આઈ.સી વિશે રજૂઆત ( ખાસ ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસિડી સ્કીમ) એન.આઈ.આઈ.સી
શ્રી આર્વિંગ ગેલોટર, VP – ડીકકી ગુજરાત ડીકકી વિશે જાણકારી ડીકકી ગુજરાત

In Association with


  • Time:

    4 PM to 7 PM.

  • Date:

    ૩૦/૦૮/૨૦૨૨

  • Category:

    Business, Schemes

  • Location:

    હોટેલ જય રેસીડેન્સી, સેન્ટ્રલ બેંકની બાજુમાં, નગરપાલિકા પાછળ, ગાંધીધામ