DICCI અને SIDBI નાં સંયુક્ત ઉપક્રમે ગાં ધી ધા મ અને અમદા વા દ માં બિ ઝનેસ અવરનેસ સેમિ ના ર નું આયો જન કરેલ છે. જેમાં SIDBI (Small Industries Development Bank Of India) નાં અધિ કા રી SC/ST ઉદ્યો ગસા હસિ કો મા ટે ની યો જના વિ શેને મા હિ તી આપશે.
🎤SCLCSS (Special Credit Linked Capital Subsidy Scheme) જે ખૂબજ મહત્વ ની યો જના છે જેની વિ સ્તૃત મા હિ તી આપવા માં
આવશે. SC- ST ઉદ્યો ગસા હસિ કો આ સેમિ ના ર નો લા ભ લઇ શકશે.
સેમિ ના ર માં જો ડા વા મા ટે રજિ સ્ટ્રેશન ફરજિ યા ત છે. ની ચે આપેલી લિં ક થી આપનું રજીસ્ટ્રેશન કરી લેવું. મા ત્ર 50 સી ટ જ હો વા થી વહેલા તે પહેલા નાં ધો રણે રજીસ્ટ્રેશન કરી લેવા વિ નંતી .
સેમિનાર દરમિયાન કુલ સ્ટ્રેન્થ : ૫૪
| કી સ્પીકર |
પ્રસ્તુતિ
|
સંસ્થા
|
|---|---|---|
શ્રી દીપક
મુલચંદાણી, સીડબી
|
સીડબી ની તમામ યોજનાઓ જેવી અરાઈસ, સ્થાપન, પ્રથમ, સ્પીડ, સ્પીડ+, ટ્યૂલિપ, સ્ટાર અને એસ.સી.એલ.સી.એસ.એસ વિશે વિગતવાર રજૂઆત |
સીડબી |
| Ms. ગ્રેસ રેજી, એન.આઈ.આઈ.સી | એન.આઈ.આઈ.સી વિશે રજૂઆત ( ખાસ ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસિડી સ્કીમ) | એન.આઈ.આઈ.સી |
શ્રી નીરજ શર્મા, સીડબી પી.એમ.યુ
|
ઉદયમ નોંધણી પ્રમાણપત્ર વિશે જાણકારી |
સીડબી |
શ્રી દેવેન્દ્ર ખુમાણ,
પ્રમુખ - ડીકકી ગુજરાત
|
ડીકકી વિશે જાણકારી | ડીકકી ગુજરાત |
4 PM to 7 PM
૦૬/૦૯/૨૦૨૨
Business, Schemes
એ.એમ.એ અમદાવાદ, ડૉ. વિક્રમ સારાભાઈ માર્ગ, યુનિવર્સીટી એરિયા, અમદાવાદ